વાંસોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંસોડ

નપુંસક લિંગ

  • 1

    વાંસનું વન.

  • 2

    વાંસનું પીઠું.

મૂળ

'વાંસ' પરથી