વાસોતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસોતી

પુંલિંગ

  • 1

    વાસુ; ચોકી કરવા ખેતરમાં રાતવાસો રહેનાર.

મૂળ

'વાસો' ઉપરથી