વાસ્તવવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસ્તવવાદ

પુંલિંગ

  • 1

    યથાર્થવાદ; કલ્પનોત્થ આદર્શીકરણ તેમ જ રંગદર્શી વલણોનો વિરોધ તથા રોજિંદા જીવનની ઘટનાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તેમનું દસ્તાવેજી અભિગમથી તાદૃશ ચિત્રાત્મક નિરૂપણ કરતો અને ૧૯મી સદીમાં ચિત્ર, સાહિત્ય વગેરેમાં પ્રવર્તેલો વિચારવાદ; 'રિયાલિઝમ' (સા.); વાસ્તવિક કે વાસ્તવદર્શીમાં માનતો વાદ.