વાહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહક

વિશેષણ

  • 1

    વહેનારું; ઊંચકનારું; ખેંચનારું; લઈ જનારું (જેમ કે, ગરમી, વીજળી, રોગનાં જંતુનું).

મૂળ

सं.