વાહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહન

નપુંસક લિંગ

  • 1

    આવજા માટે વપરાતું સાધન (ગાડી, પશુ ઇ૰).

  • 2

    વિચાર, લાગણી કે કાર્ય પ્રગટ કરવા માટે વપરાતું સાધન; માધ્યમ.

મૂળ

सं.