વાહનવ્યવહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહનવ્યવહાર

પુંલિંગ

  • 1

    વાહનનો અવરજવર; ઉતારુ માલ ઇ૰ લાવવાં લઈ જવાં તે; 'ટ્રાન્સ્પોર્ટ'.