વાહેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહેલું

વિશેષણ

  • 1

    ભ્રમિત થયેલું; ગૂંચવાયેલું.

મૂળ

જુઓ વાહવું

વાહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહેલ

વિશેષણ

  • 1

    ભ્રમિત થયેલું; ગૂંચવાયેલું.

મૂળ

જુઓ વાહવું