વાહિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહિની

વિશેષણ

  • 1

    વહેનારી.

સ્ત્રીલિંગ

  • 1

    વહેનારી.

  • 2

    નદી.

  • 3

    સેના.

  • 4

    નસ.

મૂળ

सं.