વાહિયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહિયાત

વિશેષણ

  • 1

    વ્યર્થ; નકામું.

  • 2

    ખરાબ; હલકું.

મૂળ

अ.