વા આવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વા આવવો

  • 1

    પવન ફરકવો.

  • 2

    સાંધા રહી જવા; શરીરમાં વાનું દર્દ થવું.

  • 3

    વિચારોનો જોશ આવવો.