વા કાઢી નાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વા કાઢી નાખવો

  • 1

    સાવ થકવી નાખવું.

  • 2

    રોફ કાઢી નાખવો; ઢીલુંઢસ કરી દેવું.

  • 3

    ધમકાવવું.

  • 4

    મારવું.