વા ખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વા ખાવો

  • 1

    કામધંધા વિનાનું રહેવું.

  • 2

    કામનો પાર ન આવતાં વાર લાગવી-અથડાયા કરવું.

  • 3

    નિરર્થક પડી રહેવું.