વિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિ

  • 1

    એક ઉપસર્ગ. જુદાઈ, વિરોધ કે ઊલટાપણું બતાવે. ઉદા૰ વિયોગ, વિરોધ, પુષ્કળપણું કે વિશેષતા બતાવે. ઉદા૰ વિવેક, વિનાશ.

  • 2

    બહુવ્રીહિ સમાસમાં 'વગરનું' 'વિગત' એવા અર્થમાં આવે. ઉદા૰ વિધવા.

મૂળ

सं.