વિકંકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકંકત

પુંલિંગ

  • 1

    એક વૃક્ષ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક દાનવ.

  • 2

    એક પર્વત.

મૂળ

सं.