વિકટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકટ

વિશેષણ

  • 1

    મુશ્કેલ.

  • 2

    દુર્ગમ.

  • 3

    વિકરાળ; ભીષણ.

મૂળ

सं.

વિકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકેટ

સ્ત્રીલિંગ

  • 1

    ક્રિકેટની રમતનાં ત્રણ ખલવાં ને તેની ચકલીઓ તે.

મૂળ

इं.