વિક્ટોરિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિક્ટોરિયા

સ્ત્રીલિંગ

  • 1

    બગી; એક જાતની ઘોડાગાડી.

મૂળ

इं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઇંગ્લૅન્ડની એક રાણી.