વિકત્થન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકત્થન

નપુંસક લિંગ

  • 1

    ખોટી બડાઈ; પતરાજી.

  • 2

    અતિ વખાણ કરીને વખોડવું તે; વ્યાજસ્તુતિ.

મૂળ

सं.