વિકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકરણ

નપુંસક લિંગ

 • 1

  જુદું પાડવું તે.

 • 2

  સંસ્કૃતના એક ગણના ધાતુને બીજા ગણના ધાતુથી જુદો પાડનાર પ્રત્યય.

મૂળ

सं.

વિકર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકર્ણ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કર્ણનો પુત્ર.

 • 2

  દુર્યોધનનો ભાઈ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'ડાયેગૉનલ'.

મૂળ

सं.