ગુજરાતી

માં વિકર્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિકર્મ1વિક્રમ2

વિકર્મ1

નપુંસક લિંગ

 • 1

  નિષિદ્ધ કે ખરાબ કર્મ.

 • 2

  વિવિધ કર્મ.

મૂળ

सं.

ગુજરાતી

માં વિકર્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિકર્મ1વિક્રમ2

વિક્રમ2

પુંલિંગ

 • 1

  પરાક્રમ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઉજ્જનનો એક પ્રસિદ્ધ રાજા; વિક્રમ સંવત પ્રવર્તાવનાર.

નપુંસક લિંગ

 • 1

  પગલું.

મૂળ

सं.