વિક્રમાદિત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિક્રમાદિત્ય

પુંલિંગ

  • 1

    વિક્રમ; (સં.) ઉજ્જનનો એક પ્રસિદ્ધ રાજા; વિક્રમ સંવત પ્રવર્તાવનાર.