વિકલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકલન

નપુંસક લિંગ

  • 1

    (સંકલનથી ઊલટું) છૂટું પાડી નાખવું તે.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'ડિસ્ટ્રિબ્યૂશન'.

મૂળ

सं.