ગુજરાતી

માં વિકલ્પની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિકલ્પ1વિકલ્પે2

વિકલ્પ1

પુંલિંગ

 • 1

  તર્કવિતર્ક.

 • 2

  અનિશ્ચય; સંદેહ.

 • 3

  વ્યાકર​ણ
  ચાલી શકે તેવી ઘણી વસ્તુઓમાંથી ગમે તે એક લેવાની છૂટ હોવી તે; તેવી વસ્તુ.

 • 4

  વિપરીત કે વિરુદ્ધ કલ્પના કે વિચાર.

મૂળ

सं.

ગુજરાતી

માં વિકલ્પની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિકલ્પ1વિકલ્પે2

વિકલ્પે2

ક્રિયાવિશેષણ

 • 1

  વિકલ્પ તરીકે; વિકલ્પમાં.