વિકલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકલા

સ્ત્રીલિંગ

  • 1

    કળાનો સાઠમો ભાગ; ક્ષણથી પણ થોડો વખત.

  • 2

    રજસ્વળા.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    એક અંશનો ૩૬૦૦ મો ભાગ.

  • 4

    અકલા; કલાનો અભાવ.

  • 5

    ખરાબ કળા; બેહૂદાપણું.

મૂળ

सं.