વિકલ્પના ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકલ્પના

સ્ત્રીલિંગ

  • 1

    વિકલ્પ; વિપરીત કે વિરુદ્ધ યા વિશેષ કલ્પના કે કલ્પવું તે.