વિક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિક્ષેપ

પુંલિંગ

  • 1

    અડચણ.

  • 2

    વાર; વિલંબ.

  • 3

    અસ્થિરતા; મૂંઝવણ.

  • 4

    વેરવું તે.

મૂળ

सं.