વિકંસીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકંસીકરણ

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    કૌંસ છોડી નાખવા તે.

મૂળ

વિ+કૌંસ પરથી