વિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકાર

પુંલિંગ

 • 1

  ફેરફાર; પરિવર્તન.

 • 2

  શારીરિક કે માનસિક બગાડ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'વૅરિયેશન'.

મૂળ

सं.