વિકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અવાજ કરવો; બોલાવવું.

મૂળ

दे. बुक्कार=ગર્જના?