વિકાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકાસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખીલવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પહોળું કરવું.

મૂળ

सं. विकाश्