ગુજરાતી

માં વિખટુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિખટું1વિખૂટું2

વિખટું1

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વિખ; ઝેર.

ગુજરાતી

માં વિખટુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિખટું1વિખૂટું2

વિખૂટું2

વિશેષણ

  • 1

    જુદું; સાથમાંથી છૂટું પડી ગયેલું (વિખૂટું પડવું).

મૂળ

જુઓ વખૂટું