વિખ્યાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિખ્યાત

વિશેષણ

  • 1

    જાણીતું; પ્રસિદ્ધ.

  • 2

    સ્પષ્ટ કહેલું-જણાવેલું.

મૂળ

सं.