વિખવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિખવાદ

પુંલિંગ

  • 1

    ઝેર પેદા થાય તેવી બોલચાલ; તકરાર; કજિયો.

મૂળ

વિષ+વાદ