વિગઠન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિગઠન

નપુંસક લિંગ

  • 1

    સંગઠનથી ઊલટું તે; વિઘટન.

  • 2

    રશાયણવિજ્ઞાન
    પદાર્થના રસાયણિક ઘટકો છૂટા પાડવા; 'ડિકૉમ્પોઝિશન'.

મૂળ

सं.