ગુજરાતી

માં વિગતની 3 મુખ્ય વ્યાખ્યા છે: વિગતે1વિગત2વિગત3

વિગતે1

ક્રિયાવિશેષણ

 • 1

  દરેક વિગત સાથે; વિસ્તારપૂર્વક.

ગુજરાતી

માં વિગતની 3 મુખ્ય વ્યાખ્યા છે: વિગતે1વિગત2વિગત3

વિગત2

સ્ત્રીલિંગ

 • 1

  ગત; અતીત.

 • 2

  મૃત.

મૂળ

सं.

ગુજરાતી

માં વિગતની 3 મુખ્ય વ્યાખ્યા છે: વિગતે1વિગત2વિગત3

વિગત3

સ્ત્રીલિંગ

 • 1

  બીના; બાબત.

 • 2

  ગમ; સૂજ.

મૂળ

वि (વિશેષ)+गति સમજ; સર૰ म.