વિગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિગ્રહ

પુંલિંગ

 • 1

  યુદ્ધ; સંગ્રામ.

 • 2

  શરીર.

 • 3

  વ્યાકર​ણ
  સમાસના અવયવો છૂટા પાડવા તે.

મૂળ

सं.