વિગલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિગલિત

વિશેષણ

  • 1

    પડી ગયેલું.

  • 2

    ગળી ગયેલું.

  • 3

    ટપકી ગયેલું.

મૂળ

सं.