વિઘ્નહર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિઘ્નહર

વિશેષણ

  • 1

    વિઘ્ન દૂર કરનારું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગણપતિ.