વિઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિઘાત

પુંલિંગ

  • 1

    આઘાત; પ્રહાર.

  • 2

    નાશ; સંહાર.

  • 3

    વિઘ્ન; બાધા.

મૂળ

सं.