વિચ્છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચ્છેદ

પુંલિંગ

 • 1

  કાપ; છેદ.

 • 2

  વિભાગ.

 • 3

  છૂટું પડવું તે; વિયોગ.

 • 4

  નાશ.

 • 5

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  સફેદ પ્રકાશનાં (સાત રંગી) કિરણ છૂટાં પડવાં તે; 'ડિસ્પર્ઝન'.

મૂળ

सं.