વિચેતસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચેતસ

વિશેષણ

  • 1

    મૂર્ખ; બુદ્ધિ વિનાનું; અજ્ઞ.

  • 2

    મૂંઝાયેલું.

  • 3

    વિચેતન; બેહોશ.

મૂળ

सं.