વિચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચાર

પુંલિંગ

 • 1

  મનથી ચિંતવવું તે; મનન કરવું તે.

 • 2

  અભિપ્રાય.

 • 3

  ઉદ્દેશ; આશય.

 • 4

  કલ્પના; મનસૂબો.

 • 5

  નિશ્ચય.

 • 6

  વિવેક; મર્યાદા.

 • 7

  પરિણામનો ખ્યાલ.

 • 8

  ચિંતા.

મૂળ

सं.