વિચારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વિચાર કરવો.

  • 2

    ધારવું; કલ્પવું.

  • 3

    ચર્ચવું; પૂછવું; તપાસવું.

મૂળ

सं. विचर्