વિચારસ્વાતંત્ર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચારસ્વાતંત્ર્ય

નપુંસક લિંગ

  • 1

    વિચાર દર્શાવવાની-કરવા, કહેવા ને ફેલાવવામાં સ્વતંત્રતા; એક નાગરિક- મૂળહક (લોકશાહીમાં).