વિચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચિત્ર

વિશેષણ

  • 1

    તરેહવાર; વિલક્ષણ.

  • 2

    અદ્ભૂત; નવાઈ પમાડતું.

મૂળ

सं.