વિજકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    વીજળીનો ચમકો કરવો; વીજળી ભરવી; 'ચાર્જ; ઇલેક્ટ્રિફાઈ'.

મૂળ

વીજ પરથી