વિજ્ઞાનકથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજ્ઞાનકથા

સ્ત્રીલિંગ

  • 1

    વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના વિકાસ સાથે અસ્તિત્વમાં આવેલું કથાસાહિત્યનું એક સ્વરૂપ; 'સાયન્સ ફિક્શન' (સા.).

મૂળ

सं.