વિજ્ઞાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજ્ઞાપક

વિશેષણ

  • 1

    જાહેર કરનારું.

મૂળ

सं.

વિજ્ઞાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજ્ઞાપક

નપુંસક લિંગ

  • 1

    જાહેરખબર.

  • 2

    માહિતી આપનાર પુસ્તક કે ચોપાનિયું.