વિજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજન

વિશેષણ

  • 1

    માણસના અવરજવર વિનાનું; એકાંત; વેરાન.

નપુંસક લિંગ

  • 1

    તેવી જગા.

મૂળ

सं.