વિજયોત્સવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજયોત્સવ

પુંલિંગ

  • 1

    વિજયનો-તેના ઉમંગનો ઉત્સવ.

મૂળ

+ઉત્સવ