વિજરાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજરાખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વીજળી લાગે કે વહી ન જાય તે માટે એના વાહક તાર પર આવરણ કરવું; 'ઇંસ્યુલેટ'.

મૂળ

વીજ+રાખવું